12 Nov 2013


GKગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરેલ જનરલ નોલેજ પુસ્તિકા ડાઉનલોડ કરો.જે આપને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા ઉપયોગી બનશે.
૧.જનરલ નોલેજના ૫૦૦ પ્રશ્નો
૨.જનરલ નોલેજના ૧૫૦૦ પ્રશ્ન

11 Nov 2013

સદાકાળ ગુજરાત

દાહોદની દીકરી બની ઓબામાની સહાયક વિદેશ મંત્રી

 નિશાએ તો સર્જયો ઇતિહાસ યુએસ સેનેટે ગુજરાતણ એવી નિશા દેસાઇ બિસ્વાલની અમેરિકાની સહાયક વિદેશ મંત્રી તરીકે નિમણૂંક કરી છે. નિશા દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતોમાં ધ્યાન આપશે. આટલા ઊંચા હોદ્દા સુધી પહોંચનારી નિશા પહેલી ભારતીય છે.નિશા હાલમાં યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)માં એશિયાની આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર છે.

Technology